• Home
  • News
  • રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, ઠંડો પવન ફૂંકાતાં લોકો ઠુઠવાયા
post

. હજી બે દિવસ રાજયમાં કાતિલ ઠંડી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 10:24:20

અમદાવાદરાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા અને પવનના કારણે ગુજરાતમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે આપી છે. નલિયામાં 3.3, રાજકોટમાં 9 ડીગ્રી જ્યારે અમદાવાદમાં 10 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. સવારથી ઠંડો પવન ફૂંકાતાં લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. હજી બે દિવસ રાજયમાં કાતિલ ઠંડી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post