• Home
  • News
  • ગુજરાતના સૌથી ઊંચા ગિરીમથક ડોનનો સૂર્યોદય ડ્રોનમાં કંડારાયો
post

ગુજરાતનો એકમાત્ર ડાંગ જિલ્લો હાલ કોરોનામુક્ત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:43:53

સાપુતારા: ગુજરાતનો એકમાત્ર ડાંગ જિલ્લો હાલ કોરોનામુક્ત છે. ડાંગના સાપુતારાથી પણ ઉંચુ ગિરિમથક ગણાતા ડોનમાં સૂર્યોદયને  ડ્રોનમાં કંડારાયો છે. આશા રાખીએ ડાંગની જેમ એક પછી એક જિલ્લા કોરાનામુક્ત થાય અને રાજ્યમાં આવો ઉદય ઝડપથી થાય.

અંધકારને ચીરી સૂર્યોદયના કિરણોથી પ્રકૃતિના રોમરોમમાં ઉજાશ અને નવી આશાનો સંચાર થાય છે તેમ કોરોનાના અંધકારને ચીરી નવી અભિલાષા સાથે ગુજરાતમાં તેજસ્વિતા ફેલાય, જીવન પૂર્વવત થાય, અર્થતંત્ર મજબૂત બને અને દરેક ગુજરાતી ફરી નવી વિકાસગાથા રચે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post