• Home
  • News
  • દિલ્હીમાં પ્રચંડ બહુમતી સાથે આપની સરકાર, ભાજપ-કોંગ્રેસને જાકારો
post

આમ આદમી પાર્ટીનો ૬૨ સીટ પર જ્યારે ભાજપનો ફક્ત ૮ સીટ પર વિજય થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 09:30:48

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોની ચૂંટણીનાં પરિણામો મંગળવારે જાહેર થયા હતા. ચૂંટણી પરિણામોનાં છેલ્લામાં છેલ્લા વરતારા મુજબ આમ આદમી પાર્ટીનો ૬૨ સીટ પર જ્યારે ભાજપનો ફક્ત સીટ પર વિજય થયો હતો. ૨૦૧૫ની સરખામણીમાં આમઆદમી પાર્ટીને સીટોનું નુકસાન થયું હતું જ્યારે ભાજપને સીટોનો ફાયદો થયો હતો. કોંગ્રેસ એકપણ સીટ પર જીતી હતી આમ તેનાં સૂપડાં સાફ થઈ ગયા હતા. ૨૦૧૫માં આમઆદમી પાર્ટીનો ૬૭ અને ભાજપનો સીટ પર વિજય થયો હતો. દિલ્હીનાં લોકોએ વિકાસ માટે અને લોકો માટે કામ કરતી આમઆદમી પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા હતા. ભાજપને શાહીનબાગ, સીએએ, એનઆરસીનાં મુદ્દા નડી ગયા જ્યારે કોંગ્રેસને નેતૃત્વનો અભાવ અને આક્રમક ચૂંટણી પ્રચારનો અભાવ નડી ગયા. અગાઉ કેજરીવાલ પહેલીવાર ૨૦૧૩માં ૪૮૯ દિવસ માટે દિલ્હીનાં સીએમ બન્યા હતા. તે પછી ૨૦૧૫માં ૬૭ બેઠકો જીતીને ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫નાં રોજ બીજી વખત સત્તા સંભાળીને પાંચ વર્ષ સીએમ રહ્યા હતા.

મનીષ સિસોદિયા ભારે રસાકસી પછી જીત્યા

આમઆદમી પાર્ટીનાં ઉમેદવાર અને દિલ્હીનાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની વખતે પટપડગંજ સીટ પર કસોટી થઈ હતી. મત ગણતરીનાં ૧૩માં રાઉન્ડ સુધી તેઓ ભાજપનાં ઉમેદવાર રવીન્દ્ર નેગી સામે ,૦૦૦ મતથી જીત્યા હતા.

વિકાસઆરોગ્યશિક્ષણરોજગારીને વોટ 

આમઆદમી પાર્ટીની સારું શિક્ષણ, સ્કૂલોને આધુનિક બનાવવાની કામગીરી, સસ્તા દરે પાણી અને વીજળી, મહોલ્લા ક્લિનિક, આરોગ્ય અને રોજગારીને મહત્ત્વ, દિલ્હીને વિશ્વકક્ષાની રાજધાની બનાવવાની મહેનત રંગ લાવી હતી અને લોકોએ વિકાસની કેડી કંડારતી પાર્ટીને ફરી સત્તા સોંપવાનું નક્કી કર્યું હતું.

કોંગ્રેસનો સફાયો

કોંગ્રેસે દિલ્હીમાં છેલ્લા વર્ષથી સત્તા ગુમાવી છે. ૨૦૧૫ની ચૂંટણીમાં તેને કોઈ સીટ મળી હતી. વખતે પાર્ટીએ ખાતુ ખોલાવ્યું હતું.

વિકાસના એજન્ડાને કોરાણે મૂકવાનું ભાજપને ભારે પડી ગયું

વિકાસના એજન્ડાને કોરાણે મૂકવાનું ભાજપને ભારે પડી ગયું હતું. ભાજપનો હિન્દુવાદ, રાષ્ટ્રવાદ, નફરતની રાજનીતિ, શાહીનબાગનો મુદ્દો, સીએએ, એનઆરસી, પુલવામા, કલમ ૩૭૦, રામમંદિર, ટ્રિપલ તલાક જેવા મુદ્દા પણ ભાજપને જીતાડી શક્યા હતા. ૨૦૧૫ની સરખામણીમાં તેનો ફક્ત વધુ સીટો પર વિજય થયો હતો.

દિલ્હી વિધાનસભામાં પાર્ટીવાઈઝ વોટશેર

પાર્ટી                   વોટશેર

જેડીયુ                  .૯૦%

બહુજન સમાજ પાર્ટી    .૭૧%

નોટા                   .૪૬%

એલજેપી               .૩૫%

શિવસેના                .૨૦%

આરજેડી                .૦૪%

સીપીઆઈ              .૦૨%

એનસીપી               .૦૨%

સીપીઆઈએમ          .૦૧%

આરએલડી             .૦૧%

અન્ય                   .૯૧%

કેજરીવાલની જીતનાં ૧૦ કારણો, TINA ફેક્ટર ફળ્યું

·         અરવિંદ કેજરીવાલે TINA ફેક્ટર અપનાવ્યું જેનો મતલબ એવો થાય કે ધેર ઈઝ નો ઓલ્ટરનેટિવ. આમ કેજરીવાલને ટીના ફેક્ટર ફળી ગયું. ભાજપએ કેજરીવાલ પર કરેલા અંગત આક્ષેપો તેને નડી ગયા.

·         મુખ્યપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં ભાજપની નિષ્ફળતા કેજરીવાલની જીત આસાન બનાવી.

·         આમઆદમી પાર્ટી સ્ઝ્રડ્ઢમાં પરાજય પછી ૨૦૧૭થી તૈયારી કરતી હતી. ભાજપને હરાવવા આપ દ્વારા લાંબા સમયથી તૈયારી કરાઈ હતી.

·         મફત વીજળી, મફત પાણી ૨૦૧૫ અને ૨૦૨૦માં ફાયદાનો સોદો સાબિત થયા. ગરીબોએ ફરી આપને મત આપ્યા.

·         કેજરીવાલ સરકારે છેલ્લા મહિનામાં મહિલાઓને બસમાં મફત મુસાફરી, મહિલાઓ અને વિદ્યાર્થીઓને મેટ્રોમાં મફત  મુસાફરી, ગરીબોનાં કાચા ઝૂંપડાને બદલે પાકા મકાન, ઘરે ઘરે રેશનિંગ પહોંચાડવાની જાહેરાતનો ફાયદો થયો.

·         મહિલા સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ગોઠવવાનું પગલું કામ કરી ગયું.

·         મુસ્લિમ મતો ભાજપને હરાવનાર પાર્ટીને ગયા. કોંગ્રેસ ખાસ ચિત્રમાં હતી એટલે તેની મુસ્લિમ વોટબેન્કનાં મત આમઆદમી પાર્ટીને મળ્યા.

·         આમઆદમી પાર્ટીના નેતાઓ ભાજપની ઉશ્કેરણી છતાં શાહીનબાગ ગયા તેનો સીધો ફાયદો થયો. કેજરીવાલ હનુમાન મંદિર દર્શને ગયા તેનો નેગેટીવ પ્રચાર નડી ગયો. કેજરીવાલનાં હનુમાન ચાલીસાનાં પાઠથી હિન્દુ મતો મળ્યા.

·         ભાજપને તેનો વધુ પડતો આત્મવિશ્વાસ નડી ગયો.

·         ટ્રિપલ તલાક, સીએએ, કલમ ૩૭૦, રામમંદિરના મુદ્દા લોકોને આકર્ષી શક્યા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post