• Home
  • News
  • GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે રાષ્ટ્રપતિએ નિમણૂંક કરી
post

ચેરમેન અને સભ્ય વિદ્યુત સ્વેન બાદ વધુ એક ગુજરાતના વધુ એક અધિકારીને UPSCમાં જવાબદારી સોંપાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-29 16:54:50

અમદાવાદઃ (GPSC)ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની રાષ્ટ્રપતિએ UPSCના સભ્ય તરીકે નિમણૂંક કરી છે. (former chairman Dinesh Dasa) દિનેશ દાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. દિનેશ દાસાએ સભ્ય તરીકેનો ચાર્જ પણ સંભાળી લીધો છે.(Dinesh Dasa appointed UPSC member) ચેરમેન અને સભ્ય વિદ્યુત સ્વેન બાદ વધુ એક ગુજરાતના વધુ એક અધિકારીને UPSCમાં જવાબદારી સોંપવામાં આવી છે. 



adv

Related News

post
post
post
post
post
post
post