• Home
  • News
  • અભિનેત્રીએ શેર કરી બિકિની તસવીરો, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
post

કપિલ શર્મા સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એલી હવે કંઇક એવુ કરે છે કે, તેના ફેન્સ તેના વખાણ કરતા થાક્તા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 10:44:23

બોલિવૂડ અભિનેત્રી એલી અવરામ (Elli Avram)ની તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં તેના નવા લુકને તેના ફેન્સ ખુબ જ પસંદ કરે છે. ફિલ્મ મલંગમાં પણ એલીના નવા સ્વરૂપને લોકોએ ખુબ પસંદ કર્યું હતું. ગત દિવસોમાં એલી હોલિવૂડ સુપરસ્ટારના અંદાજમાં નજર આવી હતી. ત્યાં જ હવે તેની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે. કપિલ શર્મા સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એલી હવે કંઇક એવુ કરે છે કે, તેના ફેન્સ તેના વખાણ કરતા થાક્તા નથી. તાજેતરમાં જ એલીએ બિકિનીમાં પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી, જેને જોઇ તેના ફેન્સ પાગલ થઇ ગયા, બિકિનીમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post