• Home
  • News
  • મોતના મુખમાંથી પાછી આવેલી અભિનેત્રીના બોલ્ડ PHOTOSથી હાહાકાર, નજર નહીં હટાવી શકો!
post

પુરતા પ્રમાણમાં પોષણ લીધા વગર લાંબા સમયથી કામ કરવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 11:48:42

ટેલીવિઝન અભિનેત્રી અને મોડલ ગહના વશિષ્ઠ ત્યારે ખુબ જ ચર્ચામાં આવી હતી કે જ્યારે પુરતા પ્રમાણમાં પોષણ લીધા વગર લાંબા સમયથી કામ કરવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરએ જણાવ્યું હતું કે, ગહનાને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેમની હાલત ખૂબ નાજુક છે અને તેને વેન્ટિલેટર અને અન્ય જીવન બચાવનારા ઉપકરણોની મદદથી રાખવામાં આવી છે.

 

મોતના મુખમાંથી પાછી આવેલી ગહનાના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તે બોલ્ડ ફોટો અને વીડિયો માટે ખુબ જ જાણીતી છે. તે ફોટો અપલોડ કરે અને મિનીટોમાં લાખોમાં લાઈક્સ મળે છે અને ફેન્સ ફોટો શેર પણ કરે છે. તો જુઓ તેના કેટલાક બોલ્ડ ફોટો..

adv

Related News

post
post
post
post
post
post
post