• Home
  • News
  • હેમાલી બોઘાવાલા સુરતના નવા મેયર, દિનેશ જોધાણી ડે.મેયર
post

શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂત અને સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની પસંદગી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-12 10:00:45

અમદાવાદ: સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી થઈ છે. 

મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂત અને સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની પસંદગી થઈ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post