• Home
  • News
  • ICMRની ચેતવણી:ચીની કેટ ક્યૂ વાઈરસથી જોખમ, માણસમાં મગજનો તાવ, મેનેન્ઝાઈટિસ અને બાળકોમાં મગજના તાવની સમસ્યા ઊભી થઈ શકે
post

ચીન અને વિયેતનામમાં કેટ ક્યૂ વાઈરસની હાજરીની જાણ થઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 09:57:57

ICMRએ ચેતવણી આપી છે કે ચીનના કેટ ક્યૂ વાઈરસથી દેશમાં ચેપ ફેલાઈ શકે છે. આ વાઈરસથી માણસમાં મગજનો તાવ, મેનેન્ઝાઈટિસ અને બાળકોમાં મગજના તાવની સમસ્યા ઊભી થઈ શકે છે.

ચીન અને વિયેતનામમાં કેટ ક્યૂ વાઈરસની હાજરીની જાણ થઈ છે. ત્યાં ક્યૂલેક્સ મચ્છર અને સુવરમાંથી આ વાઈરસ મળી આવ્યો છે.

વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે ભારતમાં પણ ક્યૂલેક્સ મચ્છરમાં કેટ ક્યૂ વાઈરસ જેવું કંઈ મળી આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post