• Home
  • News
  • શું 49 વર્ષની ઉંમરમાં Mandira Bedi બનવાની છે માં? શેર કરી બેબી બંપની તસવીર
post

આ વખતે મંદિરા (Mandira Bedi) પોતાના બેબી બંપના લીધે ચર્ચામાં છે. જોકે તાજેતરમાં જ મંદિરા (Mandira Bedi Baby Bump) એ બેબી બંપ ફ્લોન્ટ (Mandira Bedi Flaunts Baby Bump) કરતાં પોતાની એક તસવીર પોસ્ટ કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-07 11:15:33

નવી દિલ્હી: એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર પોતાની બિકિનીની તસવીરો શેર કરતી રહે છે પરંતુ આ વખતે મંદિરા (Mandira Bedi Photo) એ કંઇક એવું શેર કર્યું છે કે ફેન્સ થોડા ચક્કરમાં પડી ગયા છે. 

મંદિરાના બેબી બંપ
આ વખતે મંદિરા (Mandira Bedi) પોતાના બેબી બંપના લીધે ચર્ચામાં છે. જોકે તાજેતરમાં જ મંદિરા (Mandira Bedi Baby Bump) એ બેબી બંપ ફ્લોન્ટ (Mandira Bedi Flaunts Baby Bump) કરતાં પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. તેમાં તે હોસ્પિટલમાં ઉભેલી જોવા મળી રહી છે. ત્યારબાદથી જ મંદિરાના 49 વર્ષની ઉંમરમાં ફરીથી મમ્મી બનવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. 

જૂનો છે ફોટો
તમને જણાવી દઇએ કે (Mandira Bedi Throwback Picture) ને આ ફોટો વર્ષ 2011 ની છે, જ્યારે તે માતા બનવાની હતી, તેમણે પોતાની આ તસવીરને શેર કરતાં પોતાની પ્રેગ્નેંસીના દિવસોને યાદ કર્યા છે. આ ફોટામાં અભિનેત્રીના વાળ ઉભા થયા છે અને તેમના ચહેરા પર મીઠી સ્માઇલ પણ જોવા મળી રહી છે. 

વાયરલ થઇ રહ્યો છે ફોટો
મંદિરા (Mandira Bedi Instagram Post) એ તેની સાથે કેપ્શનમાં લખ્યું 'થ્રોબેક ટૂ માઇ બેસ્ટ પ્રોડ્ક્શન! તે સમયે હોસ્પિટલમાં થવાનો અર્થ એ પણ સારી બાબતો સાથે હતો.' હવે મંદિરાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ તેના પર ઘણી અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post