• Home
  • News
  • 33,098 કેસ, મૃત્યુઆંક-1079: હરિયાણામાં આજથી રેપિડ ટેસ્ટ શરૂ કરાશે, કેન્દ્રએ મંજૂરી આપી
post

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 10:58:16

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની મહામારીના કારણે 33,062 લોકો સંક્રમિત થયા છે અને 1,079 લોકોના મોત થયા છે. સૌથી વધારે 597 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 308, મધ્યપ્રદેશમાં 173 અને દિલ્હીમાં 125 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહતની વાત એ છે કે દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.બુધવારે મધ્યપ્રદેશમાં 94, આંધ્રપ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29, પશ્વિમ બંગાળમાં 28, ઉત્તરપ્રદેશમાં 20, બિહારમાં 17, ચંદીગઢમાં 11, કેરળમાં 10, કર્ણાટકમાં 9 અને ઓરિસ્સામાં 4 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર સરકારે હરિયાણામાં દક્ષિણ કોરિયન કંપનીની બનાવાયેલી રેપિડ કીટથી ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે.  

મહત્વના અપડેટ્સ 

·         હરિયાણાના ઝજ્જરમાં 9 શાકભાજીવાળા વેપારી સહિત 10 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 

·         કેન્દ્ર સરકારે હરિયાણાના મનેસર ખાતે આવેલ એક દક્ષિણ કોરિયન કંપનીની બનાવેલી રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. હરિયાણાએ કંપનીમાંથી 25 હજાર ટેસ્ટ કીટ લીધી છે. તપાસ ગુરુવારથી શરૂ કરાશે. 

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

દિવસ

કેસ

28 એપ્રિલ 

1902

25 એપ્રિલ

1835

29 એપ્રિલ

1702

23 એપ્રિલ

1667

26 એપ્રિલ

1607

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

 

રાજ્ય 

કેટલા સંક્રમિત 

કેટલા સાજા થયા 

કેટલા મોત

મહારાષ્ટ્ર

9915

1593

432

ગુજરાત

4082

527

197

દિલ્હી

3439

1078

54

રાજસ્થાન

2438

781

52

મધ્યપ્રદેશ

2560

461

130

તમિલનાડુ

2162

1210

27

ઉત્તરપ્રદેશ

2134

510

39

આંધ્રપ્રદેશ

1332

287

31

તેલંગાણા

1016

374

25

પશ્વિમ બંગાળ

725

119

22

જમ્મુ-કાશ્મીર

581

192

8

કર્ણાટક

534

216

21

કેરળ

496

369

4

પંજાબ

375

101

19

હરિયાણા

311

225

3

બિહાર

403

64

2

ઓરિસ્સા

125

39

1

ઝારખંડ

107

19

3

ઉત્તરાખંડ

55

36

0

હિમાચલ પ્રદેશ

40

25

02

આસામ

38

29

01

છત્તીસગઢ

38

34

00

ચંદીગઢ

68

17

00

આંદામાન-નિકોબાર

33

15

00

લદ્દાખ

22

17

00

મેઘાલય

12

00

01

પુડ્ડચેરી 

08

05

01

ગોવા

07

07

00

મણિપુર

02

02

00

ત્રિપુરા 

02

02

00

અરુણાચલ પ્રદેશ

01

01

00

મિઝોરમ

01

01

00

 

adv

Related News

post
post
post
post
post
post
post