• Home
  • News
  • નીના ગુપ્તાએ હેરકટ કરાવી ગૂગલને રિકવેસ્ટ કરી, ગૂગળવાળા હવે તો મારી ઉંમર ઓછી કરીને લખી દો
post

નીના ગુપ્તા છેલ્લે કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘પંગા’માં દેખાયાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 11:43:13

નીના ગુપ્તા તેમના સ્ટેટમેન્ટને લઈને ઘણીવાર ચર્ચામાં આવ્યાં છે. હાલમાં તેમણે હેરકટ કરાવ્યા જેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. કેપ્શનમાં 60 વર્ષીય નીનાએ લખ્યું હતું કે, ‘ગૂગલવાલો અબ તો મેરી ઉંમર કમ કરકે લિખ દો.’


ઉંમરને લઈને અગાઉ બોલ્યાં હતાં
અગાઉ નીનાએ ઉંમર અને એક્ટિંગને લઈને નિવેદન આપ્યા હતા. તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર સ્ટારરસાન્ડ કી આંખફિલ્મનું ટ્રેલર જોયા બાદ તેમણે કહ્યું હતું કે, અમારી ઉંમરના રોલ તો અમારી પાસે કરાવી લો.

 

નીના ગુપ્તા છેલ્લે કંગના રનૌત સ્ટારર ફિલ્મપંગામાં દેખાયાં હતાં. ઉપરાંત હવે તેઓ વિકી કૌશલ સ્ટારર ફિલ્મશુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં દેખાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post