• Home
  • News
  • Oscars Awards 2021 Full Winners List: એન્થી હોપકિન્સને બેસ્ટ એક્ટર, ફ્રાંસેસ મેકડોર્મેન્ડને બેસ્ટ અભિનેત્રીનો Award
post

આ વર્ષે ઓસ્કાર અવોર્ડ્સ 2021 (Oscars Awards 2021) ક્લો ઝાઓ (Chlow Zhao)ના નામે રહ્યો. તે બેસ્ટ ડાયરેક્ટર માટે ઓસ્કાર અવોર્ડ્સ જીતનારી બીજી મહિલા બની ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-26 11:24:55

દુનિયાના સૌથી મોટા અવોર્ડ એટલે કે ઓસ્કાર અવોર્ડ 2021 (Oscars Awards 2021) નો ઈંતઝાર ફેન્સ ઘણા સમયથી કરી રહ્યા હતા. આ વખતે આ અવોર્ડ મોડેથી શરૂ થયો. જેનું કારણ કોવિડ-19. તેની સાથે જ આ વર્ષે આ સિરેમની ઘણી અલગ રહી. કેમ કે આ વખતે કોઈ હોસ્ટ કે કોઈ ઓડિયન્સ ન હતું. શો ડોલ્બી થિયેટરમાં બ્રોડકાસ્ટ થયો હતો. આ અવોર્ડ શોમાં ક્લો ઝાઓ (Chloe Zhao)એ ધૂમ મચાવી દીધી. તેને બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ મળ્યો. અને તેની સાથે જ તે બેસ્ટ ડાયરેક્ટર માટે ઓસ્કાર અવોર્ડ જીતનારી બીજી મહિલા બની ગઈ છે.

 

બેસ્ટ ડાયરેક્ટર: ક્લો ઝાઓ (Chloe Zhao), Nomadland

બેસ્ટ પિક્ચર: Nomadland

બેસ્ટ ફીચર ફિલ્મ - ક્લો ઝાઓ (Chloe Zhao), Nomadland

બેસ્ટ એક્ટર - એન્થની હોપકિન્સ (ધ ફાધર)

એક્ટ્રેસ ઈન લીડિંગ રોલ - ફ્રાંસેસ મેકડોર્મેડ (ફિલ્મ Nomadland )

બેસ્ટ ઓરિજિનલ સ્કોર - ફાઈટ ફોર યૂ

બેસ્ટ ઓરિજિનલ સ્કોર - એનિમેટેડ ફિલ્મ Soul

હ્યુમેનીટેરિયન અવોર્ડ - ટાયલર પેરી

બેસ્ટ વિઝ્યૂઅલ ઈફેક્ટ - ટેનેટ (Tenet)

બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી - સાઉથ કોરિયન અભિનેત્રી Yuh-Jung Youn

બેસ્ટ ફિલ્મ એડિટિંગ - રિઝ અહમદની સાઉન્ટ ઓફ મેટલ

બેસ્ટ સિનેમેટોગ્રાફી - ગેરી ઓલ્ડમેન સ્ટારર Mank માટે Erik Messerschmidt

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન - ડાયરેક્ટર David Fincherની ફિલ્મ Mank

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ - નેટફ્લિક્સની ફિલ્મ My Octopus Teacher

બેસ્ટ ડોક્યુમેન્ટ શોર્ટ સબ્જેક્ટ - Colette

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ - Soul

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - If Anything Happnes I love You

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ - Two Distant Strangers

બેસ્ટ સાઉન્ડ - રિઝ અહમદની સાઉન્ડ ઓફ મેટલ

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર - ફિલ્મ Nomadlandના ડાયરેક્ટર Chloe Zhao

બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ - Sergio Lopez- Rivera, Mia Neal, Jamika Wilsonને ફિલ્મ Ma Rainey's Black Bottom

બેસ્ટ કોસ્ચ્યુમ - Ann Rothને Ma Rainey's Black Bottom માટે

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - બ્રિટીશ આફ્રિકન સ્ટાર Daniel Kalluuya

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ - Another Round (ડેન્માર્ક ફિલ્મ)

બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે - ક્રિસ્ટોફર હેમ્પટન અને ડાયરેક્ટર Florian Zeller (Anthony Hopkins ફિલ્મ)

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે - ડાયરેક્ટર Emrald Fennel

 

ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ:

ઓસ્કાર્સ ઈન મેમોરિયલ સેક્શનમાં હોલીવુડ સ્ટાર્સ ચેડવિક બોસમેન, સિસલી ટાયસન અને ક્રિસ્ટોફર પ્લમર સાથે ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવે. આ સ્ટાર્સને આપણે 2020-2021માં ગુમાવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post