• Home
  • News
  • આ અભિનેત્રીને લોટરી લાગી, સલમાને આગામી ફિલ્મમાં રોમાન્સ કરવા પર મારી મહોર
post

પૂજા હેગડેએ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘હાઉસફુલ 4’ માં પણ અક્ષય કુમાર સાથે કામ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 11:01:58

સલમાન ખાન પોતાની આગામી ફિલ્મકભી ઈદ કભી દિવાળીમાં એક નવી અભિનેત્રીનું એલાન કરી ચૂક્યો છે. પૂજા હેગડે ફિલ્મમાં તેની સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે. લાંબા સમયથી ફેન્સ રાહ જોઈને બેઠા હતા કે, આખરે સલમાન ખાન કઈ અભિનેત્રીને મોકો આપે. ત્યારે હવે પૂજા હેગડેના નામ પર મહોર લાગી ગઈ છે.

વાતની જાણકારી ખુદ ફિલ્મનાં ડાયરેક્ટર સાજિદ નડિયાદવાલાએ આપી છે. ત્યારે ફેન્સની રાહનો પણ અંત આવ્યો છે. પહેલા પૂજા હેગડેએ સાજિદ નડિયાદવાલાની ફિલ્મહાઉસફુલ 4’ માં પણ અક્ષય કુમાર સાથે કામ કર્યું છે. સિવાયમોહે જો દડોમાં ઋતિક રોશન સાથે પણ જોવા મળી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post