• Home
  • News
  • પિંક બિકિનીમાં સ્વિમિંગ પૂલમાં Rashami Desaiએ આપ્યા આવા પોઝ, PHOTOS થયા VIRAL
post

'બિગ બોસ 13 (Bigg Boss 13)'ની ફાઇનલિસ્ટ રશ્મિ દેસાઇ (Rashami Desai)પોતાના આ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 09:03:02

નવી દિલ્હી: 'બિગ બોસ 13 (Bigg Boss 13)'ની ફાઇનલિસ્ટ રશ્મિ દેસાઇ  (Rashami Desai)પોતાની એક્ટિંગ સાથે પોતાના ખાસ અંદાજ માટે પણ જાણિતી છે. રશ્મિ દેસાઇ ઓનસ્ક્રીન તો લોકોને પોતાની અદાથી કાયલ બનાવે છે તે સોશિયલ મીડિયા પર પણ પોતાની નવી નવી તસવીરો વડે લોકોનું દિલ જીતી રહી છે. રશ્મિ દેસાઇએ આ વખતે બોલ્ડ અવતારમાં કંઇક આવી તસવીરો શેર કરી છે. જેને જોઇને ટીવી સેલેબ્સ પણ કોમેન્ટ કર્યા વિના રહી શક્યા નહી. આ નવા ફોટોશૂટમાં રશ્મિ પિંક કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. તેમના આ વોટર બેબીવાળા પોઝને જોઇને લોકો તેમની પ્રશંસા કરી કરતા થાકતા નથી. 

adv

Related News

post
post
post
post
post
post
post