• Home
  • News
  • ગોવામાં જન્મેલી આ મોડેલ ફોટો અપલોડ કરે એટલે લોકો ગાંડાતૂર થાય, જુઓ બોલ્ડ તસવીરો
post

‘ફનાહ’ શોથી અભિનયની શરૂઆત કરનારી સ્કારલેટ રોઝ પોતાના મોહક ફોટોશૂટથી તાપમાનમાં વધારો કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 17:29:06

ફનાહશોથી અભિનયની શરૂઆત કરનારી સ્કારલેટ રોઝ પોતાના મોહક ફોટોશૂટથી તાપમાનમાં વધારો કરી રહી છે. આ મોડેલ સોશિયલ મીડિયા પર તેની આકર્ષક તસવીરો શેર કરીને તેના ફેન્સને ગાંડાતૂર કરી રહી છે. તેની બોલ્ડ તસવીર અપલોડ કરવાથી આ અભિનેત્રી ક્યારેય સંકોચ નથી અનુભવતી. સ્કારલેટે તેની કારકિર્દીની શરૂઆત 2012માં મોડેલિંગથી કરી હતી.

 

તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરીને લોકોને આકર્ષિત કરતી રહે છે. ગોવામાં જન્મેલી અને ઉછરેલી સ્કારલેટે સેક્સી સ્કારલેટનામનો એક શો પણ હોસ્ટ કર્યો છે. અભિનેત્રીએ ઘણા કેલેન્ડર ફોટોશૂટ કર્યા છે અને અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી તેની અદ્ભૂત તસવીરોથી ઇન્ટરનેટ પર રાજ કરે છે. તેના ફોલોવર્સ પણ લાખો કરોડોમાં છે. અહીં જુઓ આ અભિનેત્રીના કેટલાક ફોટો..

 

 

adv

Related News

post
post
post
post
post
post
post