• Home
  • News
  • સેન્સેક્સ 211 અંક વધ્યો, નિફ્ટી 8900ની સપાટી વટાવી; આઈટીસી, HULના શેર વધ્યા
post

આઈટીસી, લાર્સન, એચયુએલ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:54:32

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 211 અંક વધીને 30407 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 66 અંક વધીને 8945 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર આઈટીસી, લાર્સન, એચયુએલ, ટાટા સ્ટીલ અને પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. આઈટીસી 2.69 ટકા 175.30 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.98 ટકા વધી 812.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ અને ટીસીએસના શેર ઘટીને બંધ રહ્યાં હતા. હીરો મોટોકોર્પનો શેર 2.53 ટકા ઘટીને 2,021.90 પર કારોબાર કરી રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્કનો શેર 1.66 ટકા ઘટીને 361.75 પર કારોબાર કરી રહ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post