• Home
  • News
  • સેન્સેક્સ 266 અંક વધ્યો, નિફ્ટીએ 9400ની સપાટી વટાવી; એચડીએફસી, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા
post

એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્કના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 11:11:47

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 266 અંક વધીને 32381 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 80 અંક વધીને 9461 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક અને એમએન્ડએમ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એચયુએલ, ટાઈટન કંપની અને બજાજ ઓટો સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post