• Home
  • News
  • અમેરિકામાં સાત લાખ પોઝિટિવ કેસ અને 37 હજાર લોકોએ જીવ ગુમાવ્યા
post

સ્પેનમાં મૃત્યુઆંક 20 હજારને પાર, પોઝિટિવ કેસ 1.91 લાખ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 08:48:22

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોના વાઈરસના 22.51 લાખ કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.54 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 5.72 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા સાત લાખને પાર કરીને 7.10 લાખ થઈ ગઈ છે. જ્યારે અહીં 37 હજાર 158 લોકોએ જીવ ગુમાવ્યો છે.


સ્પેનમાં મૃત્યુઆંક 20 હજારને પાર થઈ ગયો છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 1.91 લાખ છે.


ઈટાલીમાં 1.72 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે અને અહીં  22 હજાર 745 લોકોએ જીવ ગુમાવ્યો છે. 


બેલ્જિયમમાં પણ ઝડપથી મૃત્યુઆંક વધી રહ્યો છે. અહીં 36 હજાર 138 કુલ કેસ નોંધાયા છે અને 5163 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસ

કેસ

અમેરિકા

710,021

37,158

સ્પેન

190,839

20,002

ઈટાલી

172,434

22,745

ફ્રાન્સ

147,969

18,681

જર્મની

141,397

4,352

બ્રિટન

108,692

14,576

ચીન

82,719

4,632

ઈરાન

79,494

4,958

તુર્કી

78,546

1,769

બેલ્જિયમ

36,138

5,163

બ્રાઝીલ

34,221

2,171

રશિયા

32,008

273

કેનેડા

31,927

1,310

નેધરલેન્ડ

30,449

3,459

સ્વિત્ઝરલેન્ડ

27,078

1,327

પોર્ટુગલ

19,022

657

ઓસ્ટ્રિયા

14,595

431

ભારત

14,352

486

આયરલેન્ડ

13,980

530

પેરુ

13,489

300

સ્વીડન

13,216

1,400

ઈઝરાયલ

12,982

151

દ.કોરિયા

10,653

232

જાપાન

9,787

190

 

adv

Related News

post
post
post
post
post
post
post