• Home
  • News
  • સૌરવ ગાંગુલી 12 જાન્યુઆરીએ ભાજપમાં આવશે, પશ્ચિમ બંગાળના CM કેન્ડિડેટ બનશે, અમિત શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર જ આગામી CM હશે
post

વિવેકાનંદ જયંતીએ ગાંગુલી ભાજપમાં સામેલ થઈ શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-28 11:30:57

BCCIના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટૂંકમાં જ ભાજપમાં સામેલ થઈ શકે છે. રવિવારે ગાંગુલીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી એવું મનાય છે કે તેઓ રાજકારણમાં પ્રવેશી શકે છે.

અમિત શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર જ આગામી CM હશે
12
જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ આવશે. આ દરમિયાન ગાંગુલી સહિત અનેક ભાજપમાં સામેલ થઈ શકે છે. શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર જ આગામી સીએમ હશે. આથી તેવું મનાય છે કે તેઓ ગાંગુલીના સંદર્ભમાં આવું બોલ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post