• Home
  • News
  • યુક્રેનમાં ફસાયેલા સ્ટુડન્ટ્સની વતન વાપસી:સ્ટુડન્ટ્સને લઈને રોમાનિયાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ રવાના, યુક્રેનમાં ભારતીય પેસેન્જરની બસ લૂંટાઈ
post

એર ઈન્ડિયાના વિમાનમાં બેસીને ભારતીય વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-26 14:34:12

યુક્રેન પર રશિયાના હુમલાના ત્રીજા દિવસે અહીં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાના વિમાન AI-1943એ રોમાનિયાના બુખારેસ્ટથી મુંબઈ માટે ઉડાન ભરી છે. વિમાનમાં બેસીને ભારતીય ખુશ દેખાઈ રહ્યાં છે. બીજી તરફ યુક્રેનથી ભારત આવનારા મુસાફરો માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સ્પેશિયલ કોરિડર બનાવવામાં આવ્યો છે. અહીંથી બહાર નીકળવા માટે મુસાફરોએ કોવિડ-19ના રસીકરણનું સર્ટિફીકેટ અથવા તો RT-PCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

પોલેન્ડમાં ભારતીય રાજદૂત નગમા મલ્લિકે કહ્યું કે એમ્બેસીએ ત્રણ ટીમોની રચના કરી છે. આ ટીમ ભારતીયો પશ્ચિમ યુક્રેનમાંથ બહાર કાઢવામાં સહાયતા કરશે. તમામ ફસાયેલા ભારતીયોને પોલેન્ડ લઈ જવામાં આવશે. ત્યાંથી ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. યુક્રેનની ઈન્ડિયન એમ્બેસીએ એડવાઈઝરી બહાર પાડીને ફસાયેલા ભારતીયોને કહ્યું છે- બોર્ડર પર તહેનાત ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કર્યા વગર બોર્ડર પર ન જાવ. પશ્ચિમના શહેરોમાં ખાવા-પીવાની ચીજોની સાથે જ્યાં છો ત્યાં રહેવું સારુ છે. કોઈ પણ પ્રકારના કોર્ડિનેશન વગર બોર્ડર પર પહોંચવાથી તકલીફ પડી શકે છે. પૂર્વી વિસ્તારોમાં આગામી નિર્દેશ સિવાય ઘરની અંદર અથવા તો હાલ જ્યાં રહો છો, ત્યાં જ રહો.

અમારી પાસે રોકાવવા માટે કોઈ જગ્યા જ નહોતી. ટેક્સી ડ્રાઈવરે જ અમને તેના એક સગાના ઘરે ભાડેથી રૂમ અપાવ્યો. આ દરમિયાન અમે સતત ઈન્ડિયન એમ્બેસીને ફોન કર્યો, જોકે કોઈએ ફોન જ ન ઉઠાવ્યો. જે જગ્યાએ અમે એક દિવસ રોકાયા હતા, તેની આસપાસથી બ્લાસ્ટના અવાજ આવી રહ્યાં હતા. અમારી બિલ્ડિંગની બાજુમાં જ યુક્રેનની સેનાની કોઈ ઓફિસ હતી. સાંજ થતાની સાથે જ સેનાની ઓફિસની આગળ યુક્રેનની સેનાનો જમાવડો થવા લાગ્યો. આખી રાત અહીં જવાનોની અવર-જવર રહી.

સવાર થતા જ અમે એમ્બેસીને ફોન કર્યો. અમને સમાચાર મળી રહ્યાં હતા કે રશિયાની સેના કીવની તરફ આગળ વધી રહી છે. અમારા રૂમથી રશિયાની એમ્બેસી લગભગ 11 કિમી દૂર હતી. માંડમાંડ એક ટેક્સી મળી. અમે એમ્બેસીમાં પહોંચ્યા જ હતા અને ખ્યાલ આવ્યો કે રશિયાએ હુમલો કરીને યુક્રેનની સેનાની ઓફિસને ઉડાવી દીધી. આ વાત સાંભળીને અમે ડરી ગયા અને ભગવાનનો આભાર માન્યો કે અમે ત્યાંથી યોગ્ય સમયે નીકળી ગયા.

આ સ્કુલ 3 માળની છે. શરૂઆતમાં જ બે ફલોર ખોલવામાં આવ્યા, સ્ટુડન્ટ્સની ભીડ વધતા જ ત્રીજો ફ્લોર પણ ખોલવામાં આવ્યો. આ સ્કુલમાં ભારતના લગભગ 1 હજાર સ્ટુડન્ટ્સે આશરો લીધો છે. એમ્બેસીએ સ્ટુડન્ટ્સના ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે, જોકે ભીડ વધી ગઈ તો ખાવાનું પણ ઓછુ પડી ગયું. હવે સ્થિતિ એવી છે કે ઘણા લોકો બાલકની જ ચટ્ટાઈ પાથરીને બેઠા છે. હોલમાં જ એટલી ભીડ છે કે પગ મુકવાની પણ જગ્યા નથી.

adv

Related News

post
post
post
post
post
post
post