• Home
  • News
  • રિંગમાં ભલભલાને ધૂળ ચટાડનાર WWE રેસલર બન્યો છોકરી, પત્નીએ કર્યો સપોર્ટ
post

બોડીબીલ્ડિંગ અને પ્રોફેશનલ રેસલિંગ સાથે જોડાયેલા રેક્સના નામે કેટલાંય ટુર્નામેન્ટના ખિતાબ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-06 16:07:09

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE)ના પૂર્વ રેસલર ટાયલર રેક્સ (Tyler Reks) એ પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે તે ટ્રાન્સજેન્ડર છે અને ગેબી ટુફ્ટ (Gabbi Tuft) નામથી ઓળખાશેજે તેનું રિંગ નામ પણ રહી ચૂકયું છે. 6.5 ફૂટ લાંબા રેક્સે કહ્યું કે તેની જિંદગીમાં વાઇફ પ્રિસિલા (Priscilla)ની ખૂબ જ અગત્યની ભૂમિકા છે. તેણે હંમેશા મને સપોર્ટ કર્યો છે.

LGBTના લોકોની કરશે મદદ
2014માં રેસલિંગને અલવિદા કહેનાર ગેબીની સાથે જ LGBTQ કોમ્યુનિટી સાથે જોડાયેલા લોકોને કહ્યું કે જો કોઇને મદદની જરૂર છે તો તેઓ અને તેમની વાઇફ પ્રિસ્ચીલા મદદ કરવા તૈયાર છે.

જીત્યો છે કેટલીય અગત્યની ટુર્નામેન્ટ
બોડીબીલ્ડિંગ અને પ્રોફેશનલ રેસલિંગ સાથે જોડાયેલા રેક્સના નામે કેટલાંય ટુર્નામેન્ટના ખિતાબ છે. તેમણે ફ્લોરિડા હેવીવેટ ચેમ્પિયનશીપનો એક ટેગ બે વખત જીત્યો છે. બ્રેગિંગ રાઇટ ટ્રોફી ઍવૉર્ડ અને સ્લેમી ઍવૉર્ડ એક-એક વખત જીત્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post