• Home
  • News
  • ગ્લોબલ ઈમરજન્સી જાહેર, ચીનમાં 213ના મોત; વુહાનમાં ફસાયેલા ભારતીયોને લેવા આજે એર ઈન્ડિયાનું વિમાન જશે
post

આ વાઈરસના લક્ષણ જણાતા એક લાખથી વધારે લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-31 10:11:38

કોરોના વાયરસનું ઈન્ફેક્શન સતત વધી રહ્યું છે. ચીન બાદ 18 દેશોમાં ફેલાયેલા કોરોના વાઈરસને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO) ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ગુરુવારે WHOની બેઠકમાં નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસમાં અત્યાર સુધી 213ના મોત થયા છે અને 9,692 પોઝિટીવ કેસ નોંધાયા છે. વાઈરસના લક્ષણ જણાતા એક લાખથી વધારે લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post