• Home
  • News
  • સલૂન અંડર ધ સી:40 કરોડ રૂપિયાની સબમરીનમાં બેસીને કરી શકો છો દરિયાની અંદર સવારી
post

આ 3280 ફૂટ ઉંડાઇ સુધી જઇ શકે છે અને 360 ડિગ્રીના એંગલ સુધી વ્યૂ મેળવી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 11:14:53

સબમરીનના પારદર્શી કેબિનમાં બેસીને દરિયાની અંદરનો અદભૂત નજારો લઇ શકો છો. આને મરીન એન્જિનિયરિંગ કંપની ટ્રોઈટને બનાવ્યું છે. આ મરીનને સલૂન અંડર ધ સીનું નામ આપવામાં આવ્યું છે અને તેની કિંમત 40 કરોડ રૂપિયાની આસપાસ છે.

3280 ફૂટ ઉંડાઇ સુધી જઇ શકે છે અને 360 ડિગ્રીના એંગલ સુધી વ્યૂ મેળવી શકશે. આની અંદર 175 વર્ગ ફૂટ જગ્યામાં છ લોકોને બેસવાની જગ્યા છે. આને બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post