• Home
  • News
  • ‘તારક મહેતા…’ની અભિનેત્રીએ શેર કરી દીધા બોલ્ડ Pics, ચાર આંખો કરીને જોશો
post

આ તસવીરોમાં મુનમુન દત્તા ગોલ્ડન ઓફ શોલ્ડરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 11:09:16

ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તાએ (Munmun Dutta)સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માના પાત્રો ઘરે ઘરે જાણીતા છે. સિરિયલમાં જેઠાલાલ અને બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તા વચ્ચેના પ્રેમથી ભરેલા સંબંધોને લોકો ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા ગોલ્ડન ઓફ શોલ્ડરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.


adv

Related News

post
post
post
post
post
post
post