• Home
  • News
  • બોલિવૂડ અભિનેત્રીઓ પણ ઝાંખી પડે ટીવીની ‘નાગિન’ સામે, પહેર્યું એટલું નાનકડું ક્રોપ ટોપ કે…
post

આ તસવીરો સુરભિએ તેના ઇન્સ્ટાગ્રામ (Surbhi Instagram) પર શેર કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 13:56:24

ટીવીની નાગિન (Nagin)એટલે અભિનેત્રી સુરભિ ચંદના (Surbhi chandna) ન માત્ર તેની એક્ટિંગ પરંતુ ફેશનને લઇને પણ ચર્ચામાં રહે છે. સુરભિ તેના ડ્રેસિંગ સ્ટાઇલથી ટોચની અભિનેત્રીને ટક્કર આપે છે. સુરભિનું ડ્રેસિંગ સ્ટાઇલ એટલું કમાલનું હોય છે કે ખાસ કરીને છોકરીઓ તેનું ડ્રેસઅપ જોઇને તેની ફેન થઇ જાય છે. હાલ તેની આ તસવીરો સોશિયલ મીડિયા (Social media)પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ તસવીરો સુરભિએ તેના ઇન્સ્ટાગ્રામ (Surbhi Instagram) પર શેર કરી છે. જેમા બ્લેક કલરની જીન્સ અને ક્રોપ ટોપમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તેની સાથે જ સુરભિએ બ્લેક કલરનું ક્રોપ પહેર્યું છે. સુરભિનો આ અંદાજ જોઇ ફેન્સ તેના દિવાના થઇ ગયા છે.


 

adv

Related News

post
post
post
post
post
post
post