• Home
  • News
  • આ ટીવી અભિનેત્રીનું ફિગર જોઇને નહીં હટાવી શકો નજર, શેર કર્યા બોલ્ડ Pics
post

આ તસવીરોમાં સુરભિએ શીર ક્રોપ ટોપ અને બ્લૂ જીન્સમાં નજરે પડી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 17:03:31

ટીવી જગતની સૌથી સુપરનેચરલ શો નાગિનનો ભાગ રહી ચુકેલી અભિનેત્રી સુરભિ જ્યોતિ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. સુરભિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ માટે રસપ્રદ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં સુરભિએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. તે ફેન્સની વચ્ચા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં સુરભિએ તેનો બોલ્ડ અવતાર ફ્લોન્ટ કર્યો છે. આ તસવીરોમાં સુરભિએ શીર ક્રોપ ટોપ અને બ્લૂ જીન્સમાં નજરે પડી રહી છે. આ સ્ટાઇલિશ આઉટફિટમાં તે અલગ અંદાજમાં હોટ પોઝ આપતી નજરે પડી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post