• Home
  • News
  • ભીડભાડવાળા બંધ સ્થળે હવાથી કોરોના વાઈરસ ફેલાઈ શકે : WHO
post

હવે ડબલ્યુએચઓએ પણ કહ્યું છે કે સંક્રમિત લોકોથી પણ કોરોના ફેલાઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 09:21:02

ન્યૂયોર્ક: ડબલ્યુએચઓએ શુક્રવારે કહ્યું છે કે ભીડભાડવાળા બંધ સ્થળે કોરોના વાઈરસ લાંબો સમય સુધી હવામાં રહી શકે છે. આ સ્થિતિમાં સંક્રમિત હોવાની સંભાવના વધુ રહે છે. ડબલ્યુએચઓએ પહેલા આ પ્રકારના સંક્રમણ ફેલાવવાને શંકાસ્પદ ગણાવ્યું હતું. પરંતુ સતત વધતા વિજ્ઞાની અને વાસ્તવિક પુરાવા પરથી જણાય છે કે વાઈરસનું સંક્રમણ આ રૂટ દ્વારા પણ ફેલાઈ શકે છે. 

ચાલુ સપ્તાહે 200થી વધુ વિજ્ઞાનીઓએ ડબલ્યુએચઓને પત્ર લખી આ અંગે પોતાના મતની પુન:વિચારણા કરવા કહ્યું હતું. હવે ડબલ્યુએચઓએ પણ કહ્યું છે કે સંક્રમિત લોકોથી પણ કોરોના ફેલાઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post