• Home
  • News
  • માસ્ક પહેરેલા ગ્રાહકને જ પેટ્રોલ-ડીઝલ મળશે, કર્મચારીઓની સુરક્ષા માટે નિર્ણય લીધો
post

એસોસિએશનના વડા અજય બંસલે કહ્યું કે પંપના કર્મચારી માસ્ક પહેરેલા ગ્રાહકોને જ પેટ્રોલ-ડીઝલ આપશે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 10:55:22

નવી દિલ્હી: દેશભરના પેટ્રોલપંપ પર હવે ચહેરા પર માસ્ક નહીં હોય તો ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ મળશે નહીં. કોરોના વાઈરસને કારણે ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા પંપના કર્મચારીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનના વડા અજય બંસલે કહ્યું કે પંપના કર્મચારી માસ્ક પહેરેલા ગ્રાહકોને જ પેટ્રોલ-ડીઝલ આપશે. 

adv

Related News

post
post
post
post
post
post
post