• Home
  • News
  • IPL 2021: આઈપીએલની હરાજી બાદ કઈ ટીમમાં કયા ખેલાડી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
post

આઈપીએલની હરાજી પૂરી થઈ ગઈ છે. કુલ 57 ખેલાડીઓની ખરીદી કરવામાં આવી છે. આઠેય ફ્રેન્ચાઈઝીએ મળીને 155 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 11:51:07

ચેન્નઈઃ ચેન્નઈમાં આઈપીએલની આગામી સીઝન માટે આજે હરાજી (IPL Auction 2021) નું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 61 ખેલાડીઓની જગ્યા ખાલી હતી. જેમાં આઠેય ફ્રેન્ચાઇઝીએ મળીને કુલ 57 ખેલાડીઓની ખરીદી કરી છે. જેમાં 155 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો ક્રિસ મોરિસને 16.25 કરોડ આપીને રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો ગ્લેન મેક્સવેલને 14.25 કરોડમાં આરસીબીએ ખરીદ્યો છે. આજે વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. હવે આઈપીએલની હરાજી બાદ દરેક ટીમ પર કરો એક નજર. 

ચેન્નઈ સુપર કિંગ્સ
રિટેઇનઃ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ, લુંગી એન્ગિડી, અંબાતી રાયડૂ, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રુતુરાજ ગાયકવાડ, એન જગાદીશન, ઇમરાન તાહીર, દીપક ચાહર, કેએમ આસિફ, આર સાંઈ કિશોર. 

આજે ખરીદેલા ખેલાડીઃ મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પુજારા, એમ હરિશંકર રેડ્ડી, કે ભગથ વર્મા, સી હરિ નિશાંત.

દિલ્હી કેપિટલ્સ
રિટેઇન ખેલાડીઃ શિખર ધવન, કગિસો રબાડા, પૃથ્વી શો, અંજ્કિય રહાણે, રિષભ પંત, શ્રેયસ અય્યર, એનરિક નોર્ત્જે, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, આર અશ્વિન, લલીત યાદવ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, ડેનિયલ સેમ્સ, આવેશ ખાન, પ્રવિણ દુબે.

આજે ખરીદેલા ખેલાડીઃ સ્ટીવ સ્મિથ, ઉમેશ યાદવ, રિપલ પટેલ, વિષ્ણુ વિનોદ, લુકમાન મેરિવાલા, એમ સિદ્ધાર્થ, ટોમ કરન, સેમ બિલિંગ્સ.

3. મુંબઈ ઈન્ડિયન્સ
રિટેઇનઃ રોહિત શર્મા, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડો કોક, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચાહર, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, મોસિન ખાન, આદિત્ય તારે, અનુકૂલ રોય, સૌરભ તિવારી, જયંત યાદવ, અલમોનપ્રીત સિંહ.

આજે લીધેલા ખેલાડીઃ એડન મિલ્ને, નાથન કુલ્ટર નાઇટ, પિયુષ ચાવલા, જેમ્સ નિશમ, યુદ્ધવીર ચરક, મોર્કો જેસન, અર્જુન તેંડુલકર.

4. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) 
રિટેઇનઃ ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, રિંકુ સિંહ, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ.

હરાજીમાં લીધેલા ખેલાડીઃ શાકિબ અલ હસન, શેલ્ડન જેક્સન, વૈભવ અરોરા, કરૂણ નાયર, હરભજન સિંહ, બેન કટિંગ, વેંકટેશ અય્યર, પવન નેગી. 

5. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 
રિટેઇન કરાયેલા ખેલાડી
વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુજવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ ઝમ્પા, શાહબાઝ અહેમદ, જોશ ફિલિપે, કેન રિચર્ડસન, પવન દેશપાંડે.

આજે સામેલ કરેલા ખેલાડીઓઃ ગ્લેન મેક્સવેલ, સચિન બેબી, રજત પાટીદાર, મોહમ્મદ અઝહરુદ્દીન, કાયલ જેમિન્સન, ડેનિયલ ક્રિસ્ટિયન, સુયશ પ્રભદેસાઈ, કેએસ ભરત. 

6. રાજસ્થાન રોયલ્સ
રિટેઇન ખેલાડીઓઃ સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રાહુલ તેવતિયા, જયદેવ ઉનડકટ, યશસ્વી જાયસ્વાલ, રોહિન ઉથપ્પા, મયંક માર્કેંડેય, કાર્તિક ત્યાગી, એન્ડ્રૂ ટાયે, અનુજ રાવત, ડેવિડ મિલર, રિયાન પરા, મહિપાલ લોમરોર, શ્રેયસ ગોપાલ, મનન વોહરા. 

આજે ટીમમાં સામેલ કરેલા ખેલાડીઃ શિવમ દુબે, ક્રિસ મોરિસ, મુસ્તફીઝુર રહમાન, ચેતન સાકરિયા, કેસી કરિઅપ્પા

7. કિંગ્સ ઇલેવન પંજાબ
રિટેઇન થયેલા ખેલાડીઃ કેએલ રાહુલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ, પ્રભસીમરન સિંહ, દીપક હુડ્ડા, સરફરાઝ ખાન, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, દર્શન નલકંડે, ઇશાન પોરેલ અને હરપ્રીત બરાર. 

આજે હરાજીમાં ખરીદેલા ખેલાડીઃ ડેવિડ મલાન, જાય રિચર્ડસન, શાહરૂખ ખાન, રિયલી મેરેડિથ, મોરિસ હેનરિક્સ, જલજ સક્સેના, ઉતકર્ષ સિંગ, ફેબિયન એલેન, સૌરભ કુમાર. 

8. સનરાઇઝર્સ હૈદરાબાદ
રિટેઇન ખેલાડીઓઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, અભિષેક શર્મા, બાસિલ થંપી, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કુલ, ખલીલ અહમદ, ટી નટરાજન, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ.

 

adv

Related News

post
post
post
post
post
post
post