• Home
  • News
  • જેક્લીન ફર્નાન્ડીઝે બ્લેક ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ, હોટનેસ જોઈને ફેન્સ હક્કા બક્કા રહી ગયાં
post

આ તસવીરોમાં જેક્લીન ફર્નાન્ડીઝ બ્લેક કલરના ડ્રેસમાં પોઝ આપી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 17:07:08

બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ(Jacqueline Fernandez) હંમેશાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. પરંતુ હવે તેની નવીનતમ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફોટામાં જેક્લીન ફર્નાન્ડીઝ બ્લેક ડ્રેસમાં બોલ્ડ સ્ટાઇલમાં પોઝ કરતી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં જેક્લીન ફર્નાન્ડીઝ બ્લેક કલરના ડ્રેસમાં પોઝ આપી રહી છે. આ સાથે તેના હાથમાં એક રિંગ દેખાય છે, જેની અંદર લખેલું છે, ‘SHEROX’. આ ફોટાઓને શેર કરતાં જેક્લીન ફર્નાન્ડીઝે કેપ્શનમાં લખ્યું, ‘@Sherox.lifeની સાથે તમારી શક્તિ ફરી જોવાનો સમય’. આ તસવીરો જોઈને તમે પણ જેક્લીન ફર્નાન્ડિઝના વખાણ કરીને થાકશો નહીં. તો જુઓ અહીં આ તસવીરો

 

adv

Related News

post
post
post
post
post
post
post