• Home
  • News
  • કરિશ્મા તન્નાએ સોશિયલ મીડિયા પર જલવો બતાવ્યો, વાયરલ થઈ એકથી એક ચડિયાતી તસવીરો
post

કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો શેર કરતી રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 12:30:33

ખતરો કે ખેલાડી 10 (Khatron Ke Khiladi 10)’ના ફિનાલે જીતીને ટ્રોફી પર કબજો કરનાર અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna)એકતા કપૂરના સુપરનેચરલ શૉ નાગિન 3માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝમાં પણ દેખાઇ હતી. પણ એ સિવાય જો વાત કરીએ તો કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ તેણે પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તો તમે પણ જુઓ અહીં આ તસવીરો


adv

Related News

post
post
post
post
post
post
post