• Home
  • News
  • મોનાલિસાએ વર્કઆઉટ કરતી તસવીરો શેર કરીને ભૂક્કા બોલાવી દીધા, ફેન્સ-હક્કા બક્કા રહી ગયાં
post

મોનાલિસા ફીટનેસ પર સૌથી વધારે ફોકસ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 11:13:53

એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે અને આ વખતે મોનાલિસાએ વર્કઆઉટની તસવીરો શેર કરી છે. હવે આ તસવીરો દર્શકોના મન મોહી રહી છે. અને આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. એક વાત સૌ કોઈ જાણે છે કે મોનાલિસા ફીટનેસ પર સૌથી વધારે ફોકસ કરે છે. મોનાલિસા કહે છે તમે સ્વસ્થ હશો તો તમે કામ પર વધારે ફોકસ કરી શકશો. તેની તસવીરો હમેશા આકર્ષણ જમાવતી રહે છે અને આ વખતે પણ કંઈક એવું જ જોવા મળ્યું છે. તો જુઓ અહીં આ તસવીરો

adv

Related News

post
post
post
post
post
post
post