• Home
  • News
  • નેમારે રોનાલ્ડોનો રેકોર્ડ તોડ્યો, બ્રાઝિલનો બીજો હાઈએસ્ટ સ્કોરર, 64 ગોલ થઈ ગયા છે નેમારના, તેણે પેરુ વિરુદ્ધ હેટ્રિક બનાવી છે
post

બ્રાઝિલે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પેરુને 4-2થી હરાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 12:25:42

નેમારની હેટ્રિકની મદદથી બ્રાઝિલે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પેરુને 4-2થી હરાવ્યું છે. લીમાના નેશનલ સ્ટેડિયમમાં બ્રાઝિલ તરફથી નેમારે 28મી અને 83મી મિનિટમાં પેનલ્ટી પરથી અને 90+4 મિનિટમાં ગોલ કર્યા હતા. નેમારના 64 ઈન્ટરનેશનલ ગોલ થયા છે. તે બ્રાઝિલ તરફથી ગોલ કરવા બાબતે બીજા નંબરે આવી ગયો છે. તેણે રોનાલ્ડો(62)નો રેકોર્ડ તોડ્યો છે.

આર્જેન્ટીનાનો સળંગ બીજો વિજય
અન્ય મેચમાં આર્જેન્ટીનાએ બોલિવિયાને 2-1થી હરાવી. આર્જેન્ટીનાનો સળંગ બીજો વિજય છે. બ્રાઝિલ પ્રથમ અને આર્જેન્ટીના બીજા નંબરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post