• Home
  • News
  • ફોટામાં IPLનો રોમાંચ:નોર્તઝે 156.2ની ગતિથી ફેંક્યો બોલ, જે બન્યો સીઝનનો ફાસ્ટેસ્ટ બોલ; સેમસન બન્યાં આ સીઝનમાં સૌથી વધુ સિક્સ લગાવનાર બેટ્સમેન
post

મેચમાં શિખર ધવન અને શ્રેયસ અય્યરે શાનદાર ફિફ્ટી પણ લગાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 10:40:19

આઈપીએલ સીઝન-13ની 30મી મેચ બોલિંગ, ફીલ્ડિંગ અને બેટિંગ ત્રણેય તબક્કે ઘણો જ રોમાંચ જોવા મળી રહ્યો છે. મેચમાં દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલસ એનરિચ નોર્તઝેએ સીઝનની સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો, જે 156.2 પ્રતિ કલાકની સ્પીડે હતો. તો, રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસન આ સીઝનમાં સૌથી વધુ 18 સિક્સ લગાડનાર બેટ્સમેન બની ગયા છે.

મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 13 રનથી હાર આપી છે. આ દરમિયાન ફીલ્ડિંગમાં બેન સ્ટોક્સ, અજિંક્ય રહાણેએ બ્રાઉન્ડ્રી પર કેચ લેવા અને સિક્સ રોકવાના શાનદાર પ્રયાસ કર્યા. મેચમાં શિખર ધવન અને શ્રેયસ અય્યરે શાનદાર ફિફ્ટી પણ લગાવી.

adv

Related News

post
post
post
post
post
post
post