• Home
  • News
  • સેન્સેક્સ 415 અંક ઘટ્યો, નિફ્ટી 9300ની નીચે; બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર ઘટ્યા
post

બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-24 13:18:29

મુંબઈ: ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 415 અંક ઘટીને 31447 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 114 અંક ઘટીને 9199 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્ક સહિતના શેર ઘટીને કારોબાર કરી રહ્યાં છે. જોકે એચસીએલ ટેક, લાર્સન, સન ફાર્મા, આઈટીસી અને નેસ્લેના શેરમાં તેજી જોવા મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post