• Home
  • News
  • સેન્સેક્સ 105 અંક વધ્યો, નિફ્ટીએ 9300ની સપાટી વટાવી; એક્સિસ બેન્ક, એચડીએફસીના શેર વધ્યા
post

એક્સિસ બેન્ક, એચડીએફસી, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 10:19:18

મુંબઈ: ભારતીય શેરબજારમાં હાલ વધારો જોવા મળી રહી છે. સેન્સેક્સ 105 અંક વધીને 31846 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 34 અંક વધી 9316 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી, ટેક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે રિલાયન્સ, ઓએનજીસી, એચસીએલ ટેક, સન ફાર્મા અને એનટીપીસીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post