• Home
  • News
  • સેન્સેક્સ 508 અંક વધ્યો, નિફ્ટીએ 9340ની સપાટી વટાવી; ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રાના શેર વધ્યા
post

ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, એચયુએલ, એક્સિસ બેન્કના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-08 11:23:36

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 508 અંક વધીને 31951 પર કારોબાર કરી રહ્યો છે. જ્યાર નિફ્ટી 146 અંક વધીને 9345 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, એચયુએલ, એક્સિસ બેન્ક અને રિલાયન્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 4.77 ટકા વધીને 475.30 પર કારોબાર કરી કરી રહ્યો છે.

જોકે પાવર ગ્રીડ કોર્પ, એચસીએલ ટેક અને એશિયન પેઈન્ટ્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 1.30 ટકા ઘટીને 159.55 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 1.45 ટકા ઘટીને 504.40 પર કારોબાર કરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post