• Home
  • News
  • સેન્સેક્સ 631 અંક વધ્યો, નિફ્ટીએ 9300ની સપાટી વટાવી; સન ફાર્મા, બજાજ ઓટોના શેર વધ્યા
post

સન ફાર્મા, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, એચડીએફસીના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 12:13:57

મુંબઈ: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 631 અંક વધીને 31959 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 186 અંક વધીને 9341 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર સન ફાર્મા, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેન્ક અને એચડીએફસી સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post