• Home
  • News
  • સેન્સેક્સ 363 અંક વધ્યો, નિફ્ટીએ 9390ની સપાટી; ઓએનજીસી, એક્સિસ બેન્કના શેર વધ્યા
post

ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્કના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 12:00:02

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 363 અંક વધીને 32078 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 105 અંક વધીને 9398 પર કારોબાર કરી રહ્યો છે.

ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્કના શેર વધ્યા
સેન્સેક્સ પર ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી 5.03 ટકા વધી 80.40 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.32 ટકા વધીને 432.95 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 1.87 ટકા વધીને 410.35 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 2.36 ટકા વધીને 544.85 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા
એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 1.14 ટકા ઘટીને 1667.15 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 1.21 ટકા ઘટીને 880.45 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.33 ટકા ઘટીને 3336.45 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post