• Home
  • News
  • સેન્સેક્સ 41 અંક વધ્યો, નિફ્ટી 9300ની નીચે; HDFC, ઈન્ફોસિસમાં તેજી
post

ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 11:50:02

મુંબઈ: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 34 અંક ઘટી 31554 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 13 અંક ઘટીને 9253 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એચડીએફસી, ઈન્ફોસિસ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જોકે એક્સિસ બેન્ક, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, આઈટીસી સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post