• Home
  • News
  • કોણ છે પ્રજ્ઞા જયસવાલ? જે સલમાન ખાનની સાથે મોડી રાતે કારમાં…જોઇ લો બોલ્ડ Pics
post

પ્રજ્ઞા જયસવાલ અંતિમમાં સલમાન ખાનની લેડીલવ પાત્રમાં નજરે પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 12:07:25

બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાન હાલ તેની ફિલ્મ અંતિમ-ધ ફાઇનલ ટ્રુથ (Antim: The Final Truth)ની શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ ડાયરેક્ટર મહેશ માંજરેકર છે. તેમા સલમાન ખાન પોલીસની ભૂમિકા ભજવતો નજરે પડશે. આ વચ્ચે ખહર આવી રહી છે કે ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝિટ સાઉથ ફિલ્મોની સ્ટાર પ્રજ્ઞા જયસવાલ (Pragya Jaiswal) નજરે પડવાની છે. તો આવો જોઇએ તેની બોલ્ડ તસવીરો….

થોડાક દિવસ પહેલા સલમાન ખાનને તેની કારમાં એક ખાસ જગ્યા પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તે મોબાઇલમાં કેટલીક તસવીરો લેતા જોવા મળી રહ્યો હતો. પ્રજ્ઞા જયસવાલ અંતિમમાં સલમાન ખાનની લેડીલવ પાત્રમાં નજરે પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post