• Home
  • News
  • 15 DYSPની બદલી અને ગુજરાત કેડરના 8 IPS અધિકારીઓની ટ્રેનિંગ પુરી થતા પોસ્ટિંગ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ગોહિલને ટ્રેનિંગ સેન્ટરમાં મુકાયા
post

મોટાભાગના અધિકારીઓને ખસેડી IB અને હેડક્વાર્ટરમાં જ મુકવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:13:37

ગુજરાત કેડરના 8 IPS ઓફિસરોની હૈદરાબાદ ખાતે તાલીમ પુરી થતા રાજ્યના ગૃહ વિભાગે તેઓને પોસ્ટિંગ આપી છે જ્યારે રાજ્યના 15 DYSPઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP બી.વી. ગોહિલની જગ્યાએ ACBના DYSP ડી.પી ચુડાસમાને મુકવામાં આવ્યા છે. બી.વી ગોહિલને જૂનાગઢ સોરઠ ખાતે ટ્રેનિંગ DYSPની પોસ્ટિંગ આપવામા આવી છે. લીંબડી DYSP ડી.વી બસિયાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ACP તરીકે મુકવામાં આવ્યા છે. મોટાભાગના અધિકારીઓને ખસેડી IB અને હેડક્વાર્ટરમાં જ મુકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય DYSPઓની બદલીઓના ઓર્ડર પણ થઈ શકે છે.

8 IPSને વિભાગીય પોલીસ અધિકારી તરીકેનું પોસ્ટિંગ

·         શેફાલી બરવાલ-દાહોદ

·         ડો.લવીના સિંહા-વિરમગામ

·         અભય સોની- અમરેલી

·         સુશીલ અગ્રવાલ-પાલનપુર

·         હસન સફી-ભાવનગર

·         પૂજા યાદવ-થરાદ

·         વિકાસ સુંડા-ભરૂચ

·         ઓમ પ્રકાશ જાટ-વેરાવળ

 

ક્યા DYSPને ક્યાં મુક્યા

પોલીસ અધિકારીનું નામ

નિમણૂંકની જગ્યા

ડી.પી.ચુડાસમા

ACP અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

બી.વી.ગોહિલ

DYSP ટ્રેનિંગ સેન્ટર, સોરઠ- જૂનાગઢ

એ.આર. જનકાંત

ACP વિશેષ શાખા, અમદાવાદ

કલ્પેશ ચાવડા

DYSP, ખેડા

વી.જે. રાઠોડ

DYSP,IB ગાંધીનગર

એમ.એચ. ઠાકર

DYSP IB ભાવનગર રીજીયન

એસ.કે.વાળા

વિભાગીય પોલીસ અધિકારી, વડોદરા ગ્રામ્ય

ડી.પી. વાઘેલા

DYSP, ACB અમદાવાદ

બી.એસ.વ્યાસ

DYSP અમદાવાદ હેડક્વાર્ટર

એચ.એસ.સારડા

DYSP SC-ST સેલ દેવભૂમિ દ્વારકા

ડો. શ્રુતિ મહેતા

DYSP, IB સ્પેશિયલ બ્રાન્ચ ગાંધીનગર

ડી.જી.ચૌધરી

DYSP, IB સ્પેશિયલ બ્રાન્ચ ગાંધીનગર

એસ.એસ.ગઢવી

DYSP, ACB વડોદરા

એમ.બી.સોલંકી

DYSP જામનગર હેડક્વાર્ટર

ડી.વી.બસિયા

ACP રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post