• Home
  • News
  • આવા લોકોને કારણે બધાંએ ભોગવવું પડે છે, ‘તમે ઘરમાં બોસ ભલે હો, પણ જાહેરમાં સરખી રીતે માસ્ક પહેરો’
post

અત્યાર સુધી શહેરમાં 5.36 લાખ લોકો માસ્ક વિના પકડાયા છે, એટલે કે સરેરાશ દર 15મી વ્યક્તિ માસ્ક વિના ફરતી ઝડપાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-03 09:46:46

એપ્રિલથી નવેમ્બર મહિના સુધીમાં શહેરના 5.36 લાખ લોકોને મ્યુનિ.એ માસ્ક વિના પકડ્યા હતા. એટલે કે, સરેરાશ દર 15મી વ્યક્તિ માસ્ક વિના ફરતી ઝડપાઈ છે. આ તમામ પાસેથી મ્યુનિ. એ 4.18 કરોડનો દંડ વસૂલ્યો છે. હવે હાઈકોર્ટના ચુકાદાને કારણે સરકારે માસ્ક નહીં પહેરનારાઓ સામે સખત પગલાં ભરવાં પડશે. હાઈકોર્ટના ચુકાદા પછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ કરતાં સંખ્યાબંધ વ્યક્તિઓ માસ્ક વિના ફરતી જોવા મળી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post