• Home
  • News
  • મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ, અજીત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા
post

મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ગયો છે. સૌથી પહેલા અજીત પવારે ડે.સીએમ પદના શપથ લીધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-30 13:26:26

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ગયો છે. સૌથી પહેલા અજીત પવારે ડે.સીએમ પદના શપથ લીધા છે. અજીત પવારે આ પહેલા ભાજપ સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમ પદન શપથ લીધા હતા. હવે તે NCPના કોટામાંથી ઉદ્ધવ સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા છે.

NCP નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. તેઓ ભાજપ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે. અજીત પવારના ભાજપ સાથે જોડાવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.