• Home
  • News
  • ડેલ સ્ટેનના ઘરમાં અઠવાડિયામાં ત્રીજી વખત ચોરીનો પ્રયાસ
post

36 વર્ષીય સ્ટેન ઈજાના કારણે 2019 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 12:21:59

જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનના ઘરમાં સપ્તાહમાં ત્રીજી વખત ચોરીનો પ્રયાસ થયો. સ્ટેને સોશિયલ મીડિયા પર લખ્યું કે, ચોરી કરવા આવેલા બદમાશોએ તેના મિત્રની કાર તોડી નાખી. તેની માતા ઘરે એકલા હતા, તેઓ ઘણા ડરી ગયા છે. કોરોનાને કારણે લોકો હતાશ જોવા મળી રહ્યાં છે. 36 વર્ષીય સ્ટેન ઈજાના કારણે 2019 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો.