• Home
  • News
  • બહુજન સમાજ પાર્ટી પેટાચૂંટણીની તમામ 8 બેઠક પર ઉમેદવારો ઊભા રાખશે
post

આ બેઠકમાં દરેક બેઠકના પ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:41:32

અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા રાજ્યની 8 પેટાચૂંટણીની બેઠક પર ઉમેદવારો લડાવવાનું નક્કી કર્યું છે. બીએસપીના પ્રદેશ પ્રભારી અ્ને પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં એક પ્રદેશ કક્ષાની બેઠક મળી હતી. આ બેઠકમાં 8 બેઠકની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં દરેક બેઠકના પ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે પ્રભારીઓની હવે પછી ઉમેદવાર સહિતની બાબતોનું નિરીક્ષણ કરશે તેમ બીએસપીના સત્તાવાર સુત્રોનું જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post