• Home
  • News
  • અમેરિકા પછી બ્રાઝીલમાં સૌથી વધારે પોઝિટિવ કેસ, અહીં 3.32 લાખ લોકો સંક્રમિત
post

વિશ્વભરમાં 53 લાખથી વધારે કેસ નોંધાયા, જેમાં 3.40 લાખ લોકોના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:43:52

ન્યૂયોર્ક: વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 53 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. જેમાં 3.40 લાખ લોકોના મોત થયા છે. 21. 59 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

સંક્રમણની દ્રષ્ટિએ બ્રાઝીલ બીજા  નંબરે, 24 કલાકમાં એક હજારના મોત
બ્રાઝીલમાં 3 લાખ 32 હજાર 382 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે સંક્રમણની દ્રષ્ટિએ અમેરિકા પછી બ્રાઝીલ આવી ગયું છે. અહીં 21 હજાર 116 લોકોના મોત થયા છે.બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં એક હજાર લોકોના મોત થયા છે અને 20 હજાર 803 નવા કેસ નોધાયા છે. એક દિવસ પહેલા અહીં 1188 લોકોના મોત થયા હતા અને 18 હજાર 508 નવા કેસ નોંધાયા હતા.

અમેરિકામાં મૃત્યુઆંક 98 હજાર નજીક

અમેરિકામાં 16.45 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 97 હજાર 647 લોકોના મોત થયા છે. ચાર લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 

રશિયામાં 3 લાખ 26 હજાર 448 પોઝિટિવ કેસ નોંધાય છે અને અહીં 3249 લોકોએ જીવ ગુમાવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં ચીલીમાં 4276 કેસ નોંધાયા છે અને 41 લોકોના મોત થયા છે. અહીં કુલ 61 હજાર 857 કેસ નોંધાયા છે અને 630 લોકોના મોત થયા છે.

 

આજે કોરોનાની કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસ

મોત

અમેરિકા

16,45,094

97,647

બ્રાઝીલ

332,382

21,116

રશિયા

326,448

3,249

સ્પેન

281,904

28,628

બ્રિટન

254,195

36,393

ઈટાલી

228,658

32,616

ફ્રાન્સ

182,219

28,289

જર્મની

179,713

8,352

તુર્કી

154,500

4,276

ઈરાન

131,652

7,300

ભારત

124,794

3,726

પેરુ

111,698

3,244

ચીન

82,971

4,634

કેનાડા

82,480

6,250

સાઉદી અરબ

67,719

364

મેક્સિકો

62,527

6,989

ચીલી

61,857

630

બેલ્જિયમ

56,511

9,212

પાકિસ્તાન

50,694

1,067

નેધરલેન્ડ

44,888

5,788

કતાર

40,481

19

બેલારુસ

34,303

190

સ્વીડન

32,809

3,925

સ્વિત્ઝરલેન્ડ

30,707

1,903

adv

Related News

post
post
post
post
post
post
post