• Home
  • News
  • ટ્રાફિકથી ધમધમતું અમદાવાદ, રાજકોટ અને કચ્છનો જોડતું સર્કલ લૉકડાઉનના કારણે સૂમસામ છે
post

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાઉન્ડ્રી તરીકે જાણીતું સ્થળ અમદાવાદ, રાજકોટ અને કચ્છને જોડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 11:38:21

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાઉન્ડ્રી તરીકે જાણીતું સ્થળ અમદાવાદ, રાજકોટ અને કચ્છને જોડે છે. રાજકોટ તરફથી આવીએ તો આ સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રવેશદ્વાર છે. સામાન્ય સંજોગોમાં અહીંથી હજારોની સંખ્યામાં વાહનો સૌરાસ્ટ્ર, કચ્છ, અમદાવાદ, વડોદરા તરફ જતા હોય છે. જોકે હાલમાં લોકડાઉન લાગુ હોવાથી સુમસામ દેખાઈ રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post