• Home
  • News
  • કોંગી કાર્યકરોએ આતશબાજી કરી, મીઠાઇ ખવડાવી બ્રિજેશ મેરજાને વિદાય આપી
post

મોરબી-માળિયાનાં ધારાસભ્યે રાજ્યસભા ચૂંટણી પૂર્વે રાજીનામું આપતા રોષ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 11:34:28

મોરબી: મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુંઆપ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારા ધારાસભ્ય લલીત કગથરા અને કોંગી હોદેદારો અને કોંગી અગ્રણીઓ એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શન કર્યાં હતાં. પ્રજાના મત, કોંગી કાર્યકરોની મહેનતને ધારાસભ્યએ દ્રોહ કરતા કોંગી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમજ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ ખવડાવી મેરજાને વિદાય આપી તેમના કાર્યાલય પરથી કોંગ્રેસના બોર્ડ ઉતારી તાળા મારી દીધાં હતાં.

adv

Related News

post
post
post
post
post
post
post