• Home
  • News
  • ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી વધુ શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઉચ્ચ અધિકારીઓ હરિપુરા પહોંચ્યા
post

ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જવા પર પ્રતિબંધ, આજે સવારે સુભાષબ્રિજ પર ટ્રાફિકજામ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 12:02:43

અમદાવાદ. હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી વધારે શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જેને પગલે ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને ક્વોરન્ટીન કરીને બસો મારફતે લઈ જવા તજવીજ હાથ ધરી હતી. ત્યાર બાદ સેનેટાઈઝ કરીને બેરિકેડ મુકી આખા વિસ્તારનો બ્લોક કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે નાગરિકોને ઘર ન નીકળવાની સૂચનાઓ પણ આપી હતી.

શહેરમાં એકતરફ લોકડાઉન છે. ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જવા પર પ્રતિબંધ પોલીસે મુક્યો છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ છે ત્યારે આજે સવારે સુભાષબ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો છે. મોટી સંખ્યામાં વાહનોનો કાફલો સુભાષબ્રિજ પાસે ખડકાયો હતો. ટુ વહીલર પર એક જ વ્યક્તિ અને ફોર વહીલરમાં બે વ્યક્તિ જ જઇ શકે છે જેથી પોલીસ લોકોને ચેક કરીને જ જવા દઈ રહ્યા છે. માત્ર આવશક્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકો અને સરકારી કર્મચારી જ રેડઝોનમાં જઇ શકે છે. એકમાત્ર બ્રિજ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા.

અમદાવાદમાં વોર્ડવાર કોરોના કેસ, સાજા થયેલા દર્દી અને મૃત્યુ  (04-05 સુધીના આંકડા)

વોર્ડ

પોઝિટિવ કેસ

સાજા થયા

મૃત્યુ

ખાડિયા

398

41

12

અસારવા  

112

07

02

દરિયાપુર  

167

53

12

જમાલપુર 

674

77

61

શાહપુર

150

22

02

શાહીબાગ 

61

01

02

મધ્ય ઝોન કુલ

1528

201

91

નવાવાડજ     

50

07

01

નારણપુરા     

52

09

05

સ્ટેડિયમ       

30

00

01

વાસણા

30

06

02

પાલડી

52

03

01

રાણીપ

24

01

00

સાબરમતી     

25

02

00

ચાંદખેડા       

38

04

02

નવરંગપુરા    

57

16

02

પશ્ચિમ ઝોન કુલ       

360

48

14

બોડકદેવ      

32

11

03

થલતેજ

19

03

00

ગોતા  

39

03

02

ચાંદલોડિયા   

15

03

00

ઘાટલોડીયા    

15

05

00

ઉ. પશ્ચિમ ઝોન કુલ

110

25

05

જોધપુર

46

06

01

વેજલપુર      

41

02

00

સરખેજ

13

04

01

મકતમપુરા    

23

08

01

દ. પશ્ચિમ ઝોન કુલ

123

20

03

કુબેરનગર

33

02

00

બાપુનગર     

56

02

01

સરસપુર       

153

02

04

ઠક્કરનગર    

24

01

01

સૈજપુર

27

00

00

ઇન્ડિ. કોલોની 

28

02

02

સરદારનગર   

13

02

01

નરોડા 

53

05

01

ઉત્તર ઝોન કુલ

385

16

10

ભાઈપુરા       

19

01

00

અમરાઈવાડી  

41

05

00

ગોમતીપુર     

108

02

08

વિરાટનગર    

25

01

01

ઓઢવ 

25

07

01

નિકોલ 

24

04

01

વસ્ત્રાલ

33

02

01

રામોલ

19

02

01

પૂર્વ ઝોન કુલ 

385

24

13

ઇન્દ્રપુરી       

24

02

00

દાણીલીમડા   

282

33

07

ખોખરા

15

05

00

ઇસનપુર      

64

09

01

મણિનગર     

134

16

05

બહેરામપુરા    

359

46

10

વટવા 

42

05

03

લાંભા  

45

06

01

દક્ષિણ ઝોન કુલ       

964

122

27

અમદાવાદ કુલ

4076

620

234

 

adv

Related News

post
post
post
post
post
post
post